100 ML
Body Massage Oil
₹ 100.00 25.00% ₹ 125.00

50 SV

Highlights

  1. Enriched with Vitamin E & Pro vitamin A

AYUSTAM Body Massage Oil is the natural source of Vitamin E and Provitamin A.

It helps in Vitamin A synthesis in the body. Vitamin E tones up muscles and tissues. Phytonutrients  in Ayustam Body Massage Oil, promotes growth and protects skin against free radicles & oxidants. It prevents urticaria & Dermatitis, further it protects skin against bacterial - fungal invasions and scabies.

Recommended Applications of this body massage oil followed by sunbath before regular bath helps in Vitamin D synthesis. Provitamin A, Vitamin E, Olive and Neem oil in Ayustam body massage oil makes it an ideal protective as well as nutritive recommended massage oil for babies as well as adults too.

1.     आयुष्‍टम बॉडी मसाज़ तेल विटामिन E और प्रोविटामिन A का प्राकृतिक स्‍त्रोत है। यह विटामिन A के शरीर में संश्‍लेषण में सहायता करता है। विटामिन E मांसपेशियों व उत्‍तकों को चुस्‍त बनाती है।

      आयुष्‍टम बॉडी मसाज़ तेल में फिटोन्‍यूट्रियेंट्स वृद्धि में सहायता करते हैं और मुक्‍त कणों और ऑक्‍सीडेंट के विरुद्ध त्‍वचा की रक्षा करते हैं। यह पित्‍ती और त्‍वचा के संक्रमण को रोकता है, इसके अलावा जीवाणु-कवक हमलों और खाज़ से त्‍वचा की रक्षा करता है। सूर्य में बैठने के बाद नियमित नहाने से पूर्व शरीर पर इस मालिस तेल का लेप एक उत्‍तम सुझाव है जिससे विटामिन D के संश्‍लेषण में सहायता मिलती है।

      आयुष्‍टम बॉडी मसाज़ तेल में उपस्थित प्रोविटामिन A, विटामिन E,जैतून और नीम का तेल इसे शिशुओं व व्‍यस्‍कों के लिये आदर्श रक्षात्‍मक और पोषक मालिश तेल भी बनाते हैं।

આયુસ્ટેમ બોડી મસાજ તેલ વિટામિન-ઇ અને પ્રોવિટામિન- એ ના કુદરતી સ્ત્રોત છે. તે શરીરમાં વિટામિન-એ સંશ્લેષણમાં મદદ કરે છે. વિટામિન-ઇ સ્નાયુઓ અને પેશીઓને મજબૂત બનાવે છે. આયુસ્ટેમ બોડી મસાજ તેલ માં રહેલા ફીટોન્યુટ્રીયંટ્સ  વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને રેડિકલ અને ઓક્સિડન્ટ્સ સામે ત્વચાને રક્ષણ આપે છે.

તે અર્ટીકૅરીયા અને ત્વચાકોપને અટકાવે છે, વધુ તે ત્વચાને બેક્ટેરીયલ ફંગલ ઇંફેક્શન સામે રક્ષણ આપે છે. નિયમિત સ્નાન પહેલાં સૂર્યસ્નાન બાદ જો આ તેલ થી મસાજ કરવામા આવે તો તે વિટામિન-ડી સંશ્લેષણમાં મદદ કરે છે.

આયુસ્ટમ બોડી મસાજ તેલમાં રહેલા પ્રોવિટામિન એ, વિટામીન ઇ, ઓલિવ અને લીમડાના તેલ બાળકો તેમજ યૂવાનો માટે પોષક અને રક્ષણાત્મક તત્વો ધરાવે છે.