Calcium is a mineral that is
required for the formation of bones and maintaining healthy bones & teeth.
AYUSTAM Calcium granules provide
structure and support for your muscles and protects your organs.Strong bones
depend on a person's bone mineral density, the greater the bone density, the
stronger the bone structure.
- It improves joint mobility and health.
- It helps maximize calcium absorption to attain and maintain peak bone mass.
1. कैल्शियम एक खनिज है
जो कि हड्डियों के निर्माण करने और हडि़्डयों एंव दांतों को स्वस्थ बनाये रखने
के लिये आवश्यक है।
आयुष्टम कैल्शियम ગ્રૅનુલ્સ आपकी मांसपेशियों के लिये सरंचना एवं सहारा प्रदान
करते हैं और आपके अंगों की रक्षा करते हैं। किसी व्यक्ति की मजबूत हड्डियाँ उसकी हड्डी के खनिज घनत्व पर निर्भर करती है,
हड्डी का घनत्व जितना अधिक होगा, हड्डी उतनी ही मजबूत होगीं।
- यह जोड़ों के घूमने और सेहत में भी सुधार लाती है।
- यह उच्च हड्डी द्रव्यमान प्राप्त करने और बनाये रखने के लिये
कैल्शियम के अधिकतम अवशोषण में सहायता करती है।
કેલ્શિયમ હાડકાની રચના માટે જરૂરી તથા હાડકાં અને દાંતને સ્વસ્થ રાખવા આવશ્યક ખનીજ તત્ત્વ છે.
આયુસ્ટેમ કેલ્શિયમનાં દાણાં તમારાં સ્નાયુઓ માટે માળખું પ્રદાન કરે છે અને તેને ટેકો આપે છે તથા અંગોને સંરક્ષણ આપે છે. હાડકાની મજબૂતીનો આધાર વ્યક્તિનાં હાડકાંની ખનીજ ઘનતા પર આધારિત છે, જેટલી ઘનતા વધારે, તેટલું હાડકાંનું માળખું વધારે મજબૂત.
- તે સાંધાની હલનચલન અને સ્વાસ્થ્ય સુધારે છે.
- તે હાડકાંનાં દ્રવ્યને જાળવવા કેલ્શિયમનું મહત્તમ શોષણ કરવામાં મદદરૂપ છે.