200 ML
Charcoal Active Face & Body Wash (sls Free/paraben Free/phosphate Free/gmo Free)
₹ 361 17.73% ₹ 425

199 SV

Highlights

  1. SLS and Paraben Free
  2. Contains 100% Natural Activated Charcoal and essential oils
  3. Nourishes Dull Skin
  4. Treats Oily Skin
  5. Removes Dead Skin

- SLS and Paraben Free. - Contains 100% Natural Activated Charcoal and essential oils. - Nourishes Dull Skin. - Treats Oily Skin. - Removes Dead Skin. Aurascen Charcoal Face and body wash has been used and trusted for centuries to eliminate and cleanse away toxins, dead skin and impurities. It deeply cleanses the skin and purifies pores. The Activated Charcoal absorbs toxins, oils, dirt and other impurities from your skin to reveal smooth, clean and refreshing skin. It nourishes dull skin, treats oily skin and unclogs pores. It rinses easily, leaving the skin looking fresh and feeling healthy. It has a fresh cool fragrance that lingers all day along.

- SLS और Paraben Free। - 100% प्राकृतिक एक्टिवेटेड चारकोल और आवश्यक तेल शामिल हैं। - कुंठित त्वचा को पोषण देता है। - तैलीय त्वचा का उपचार करता है। - डेड स्किन को हटाता है। सदियों से चारकोल का इस्तेमाल विषाक्त पदार्थों, मृत त्वचा और अशुद्धियों को दूर करने और साफ़ करने के लिए इस्तेमाल किया जा रहा है। Aurascen charcoal Face & bodywash त्वचा को गहराई से साफ़ करता है और छिद्रों को शुद्ध करता है। एक्टिवेटेड चारकोल आपकी त्वचा से विषाक्त पदार्थों, तेल, गंदगी और अन्य अशुद्धियों को अवशोषित करता है, ताकि आपकी त्वचा हमेशा स्वच्छ और ताज़ा बनी रहे। यह सुस्त त्वचा को पोषण देता है, तैलीय त्वचा का इलाज करता है और छिद्रों को खोल देता है। उपयोग करने के बाद, यह आसानी से साफ हो जाता है, जिससे त्वचा ताजा दिखती है और स्वस्थ महसूस करती है। इसकी ताजा सुगंध दिन भर साथ निभाती है।

- એસએલએસ (SLS) અને પેરાબેન ફ્રી. - 100% કુદરતી સક્રિય ચારકોલ અને આવશ્યક તેલ ધરાવે છે. - નીરસ ત્વચાને પોષણ આપે છે. - તૈલીય ત્વચાની સારવાર કરે છે. - મૃત ત્વચા દૂર કરે છે. ચારકોલ નો ઉપયોગ સદીઓથી ટોક્સિન્સ, મૃત ત્વચા અને અશુદ્ધિઓને દૂર કરવા અને સાફ કરવા માટે કરવામાં આવે છે. તે ત્વચાને ઊંડાણથી સાફ કરે છે અને છિદ્રો શુદ્ધ કરે છે. સક્રિય ચારકોલ ત્વચા માંથી તેલ, ગંદકી, ધૂળ અને અશુદ્ધિઓને શોષી લઇ ત્વચાને નરમ, મુલાયમ અને ફ્રેશ રાખે છે. તે નીરસ ત્વચાને પોષણ આપે છે, તૈલીય ત્વચાની સારવાર કરી મૃત ત્વચાને દૂર કરે છે. તે હેલ્થી ત્વચા નો અનુભવ કરાવી ત્વચા ને ફ્રેશ રાખે છે. તેની ફ્રેશ સુગંધ આખો દિવસ સાથ આપે છે.