"Germiwipe Dish Wash Bar is an anti-bacterial dish wash
that offers ultra-clean dish-washing and superior hygiene.It removes the
toughest grease stains the fastest and gives you a pleasant cleaning experience
with its refreshing fragrance.
It has a unique patented plastic coating at the bottom of
the bar which helps prevent it from sogging quickly making it last longer than
ordinary bars.
In addition, the washing bar brings a crystal-clear shine to the utensils, with an effort. Given its round shape, the bar is used in its entirety and ensures zero wastage."
1. जर्मीवाइप डिश वॉश बार
एक एण्टी-बैक्टेरियल डिशवॉश है जो बर्तनों की एकदम साफ और बेहद स्वच्छ ढंग से
सफाई करती है। यह सबसे जिद्दी चिकने दागों को बहुत तेजी से हटाता है और इसकी ताजगी
भरी खुशबू आपको खुशनुमा सफाई का अनुभव कराती है।
इसमें साबुन के निचले भाग में एक खास चढा़ई गई प्लास्टिक की पर्त है जो
इसको जल्दी गलने से बचाकर इसका जीवन अन्य साबुनों की तुलना में काफी बढ़ा देती
है।
इसके अतिरिक्त, वांशिग बार थोड़े से प्रयास से ही बर्तनों में एक क्रिस्टल जैसी सफाई लाता है। अपने गोल आकार के कारण, बार को पूरा प्रयोग होता है और यह शून्य बर्बादी सुनिश्चित करता है।
જર્મીવાઈપ ડિશ વોશ બાર એક કિટાણુનાશક ડિશ વોશનું કામ કરે છે, જે અલ્ટ્રા-ક્લિન તરીકે અને સુપર હાઇજીન તરીકે કામ કરે છે.
સખ્તમાં સખ્ત ડાઘાંને પણ તે સાફ કરે છે અને એક આરામદાયક ક્લિનિંગ અનુભવ પૂરો પાડે છે. તાજી સુગંધ આપે છે.
આ સાબુમાં તળિયે યુનિક પેટન્ટ કરાયેલ કોટિંગ આપવામાં આવ્યું છે, જે સામાન્ય સાબુ કરતાં લાંબા સમય સુધી કામ આપશે. વધુમાં તે વાસણોને ક્રિસ્ટલ-ક્લિયર ચમક આપશે, જે મહેનત ઓછી કરે છે. ગોળ આકારમાં આવતો આ સાબુ ઝીરો વેસ્ટેજ ધરાવે છે. તમારા વાસણને રાખશે સ્વચ્છ અને કીટાણુ-મુક્ત.