210 gm
Energy-up Drink (with Dextrose,zinc & Vitamin C) (orange Flavour)
₹ 169.00 17.75% ₹ 199.00

84 SV

Highlights

  1. Instant Energy Booster
  2. 100% Veg Symbol

Energy UP Drink is used to increase the level of blood sugar (glucose) when the level falls too low (hypoglycemia). Glucose in this form increases the level of the blood sugar, so it is a glucose-elevating agent. Energy is required for the normal functioning of the organs in the body. Many tissues can also use fat or protein as an energy source but others, such as the brain and red blood cells, can only use glucose. Dextrose is actually a type of simple carbohydrate. Carbohydrate is main source of energy for the body cells. Dextrose rapidly releases energy this helps to provide the high energy required for intense training and also helps to remove the fatigue post exercise.When glucose levels fall to hypoglycemic levels, cells cannot function normally, and symptoms develop such as nervousness, cool skin, headache, confusion, convulsions, or coma. Zinc is an active participant in numerous functions and reactions in the body, including immune system function, synthesis of DNA and protein, cell metabolism, wound healing, cell division, proper sense of smell and taste, and proper growth. Deficiency of zinc can make a person more susceptible to disease and illnesses. Benefits of Vitamin C may include protection against immune system deficiencies, cardiovascular disease, prenatal health problems, eye disease, and even skin wrinkling.

Energy-Up ड्रिंक का उपयोग रक्त शर्करा (ग्लूकोज) के स्तर को बढ़ाने के लिए किया जाता है जब स्तर बहुत कम हो जाता है (हाइपोग्लाइसीमिया)। इस रूप में ग्लूकोज, रक्त शर्करा के स्तर को बढ़ाता है, इसलिए यह ग्लूकोज बढ़ाने वाला एजेंट है। शरीर में अंगों के सामान्य कामकाज के लिए ऊर्जा की आवश्यकता होती है। कई ऊतक वसा या प्रोटीन को ऊर्जा स्रोत के रूप में भी उपयोग कर सकते हैं लेकिन मस्तिष्क और रेड ब्लड सेल्स, केवल ग्लूकोज का ही उपयोग करते हैं। डेक्सट्रोज वास्तव में सरल कार्बोहाइड्रेट का एक प्रकार है। कार्बोहाइड्रेट शरीर की कोशिकाओं के लिए ऊर्जा का मुख्य स्रोत है। डेक्सट्रोज़ तेजी से ऊर्जा जारी करता है यह तीव्र प्रशिक्षण के लिए आवश्यक उच्च ऊर्जा प्रदान करने में मदद करता है और थकान के बाद के व्यायाम को दूर करने में भी मदद करता है। जब ग्लूकोज का स्तर हाइपोग्लाइसेमिक स्तर तक गिरता है, तो कोशिकाएं सामान्य रूप से कार्य नहीं कर सकती हैं, और घबराहट, शरीर का ठंडा पड़ जाना, सिरदर्द, भ्रम, ऐंठन, या कोमा जैसे लक्षण महसूस होते है। "Zinc" शरीर में कई कार्यों और प्रतिक्रियाओं में एक सक्रिय भागीदार है, जिसमें प्रतिरक्षा प्रणाली कार्य, डीएनए और प्रोटीन का संश्लेषण, सेल चयापचय, घाव भरने, कोशिका विभाजन, गंध और स्वाद की उचित भावना और उचित वृद्धि जैसे कार्य शामिल है। जिंक की कमी किसी भी व्यक्ति को बीमारी के नजदीक पहुंचा सकता है। "Vitamin C" के लाभों में प्रतिरक्षा प्रणाली को मज़बूत बनाना, हृदय रोग, प्रीनेटल हेल्थ प्रॉब्लम, नेत्र रोग और त्वचा की झुर्रियों से सुरक्षा करके उन्हें मजबूत बनाता है।

જ્યારે બ્લડ શર્કરા (ગ્લુકોઝ) નું સ્તર ખૂબ ઓછું હોય છે (હાઇપોગ્લાયસિમીઆ), ત્યારે Energy-Up ડ્રીંકનો ઉપયોગ બ્લડ શર્કરા (ગ્લુકોઝ) નું સ્તર વધારવા માટે જરૂરી છે. એનર્જી અપ ડ્રીંકમાં રહેલ ગ્લુકોઝ નું આ રૂપ લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરે છે, તેથી તેને ગ્લુકોઝ વધારનાર એજન્ટ કહેવાય છે. શરીરમાં અંગોના સામાન્ય કાર્ય માટે શક્તિ જરૂરી હોય છે. ઘણા શરીર ના ટીસ્સ્યુ, ફેટ્સ અથવા પ્રોટીન નો ઉપયોગ ઊર્જા સ્રોત માટે કરે છે પરંતુ મગજ અને રેડ બ્લડ સેલ્સ, માત્ર ગ્લુકોઝ નો જ ઉપયોગ કરે છે. ડેક્સટ્રોઝ ખરેખર સરળ કાર્બોહાઇડ્રેટનું એક પ્રકાર છે. કાર્બોહાઇડ્રેટ શરીરના કોષો માટેનું મુખ્ય સાધન છે. ડેક્સટ્રૉઝ ઝડપથી ઉર્જા આપે છે તે તીવ્ર તાલીમ માટે જરૂરી છે, ઉચ્ચ શક્તિ પૂરી પાડે છે અને થાક ને પણ દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે ગ્લુકોઝનું સ્તર હાઇપોગ્લાઇસિમેમિક સ્તર સુધી ઘટી જાય છે, તો કોશિકાઓ સામાન્ય રીતે કામ નથી કરી સકતી, અને નબળાઈ, શરીરનું ઠંડુ પડવું, માથું દુખવું, ભ્રમણા, કંપન, અથવા કોમા જેવા લક્ષણો અનુભવાય છે. "Zinc" શરીરમાં ઘણા કાર્યો અને પ્રતિક્રિયાઓ માટે એક સક્રિય ભાગીદાર છે, જેમાં રોગનિવારક પ્રણાલી કાર્ય, ડી.એન.એ. અને પ્રોટીનની સંશ્લેષણ, સેલ મેટાબોલિઝમ, ઘા ભરવા, કોષ વિભાજન, સુગંધ અને સ્વાદની યોગ્ય ભાવના અને યોગ્ય વિકાસ મા સમાવેશ થાય છે. ઝીંકની કમી કોઇપણ વ્યક્તિને બીમારીની નજીક પહોંચાડે છે. "Vitamin C" ના મુખ્ય ફાયદા છે નબળી રોગપ્રતિકારક શક્તિ, હૃદય રોગ , પ્રીનેટલ હેલ્થ પ્રોબ્લેમ, આંખની બિમારી અને ત્વચાની કરચલીઓ થી સામે રક્ષણ આપી તેમને મજબૂત બનાવે છે.