100 gm
Talcum Powder(sandal)
₹ 55.00 18.18% ₹ 65.00

25 SV

Highlights

  1. Provides Protection Against Sweat

AURASCEN Talcum powder not only gives you a great irresistible fragrance but also gives you protection that you need against sweating. It controls body odor, when you tend to sweat the most.

It absorbs the excessive oil secreted on the skin, gives you deodorant like protection and proves to be a perfect match for harsh summers. A fragrance crafted to ensure you’re always the centre of attention, wherever you go. Fragrances not only smell good but also keep you fresh, clean and confident.

It is safe for your skin & gives long lasting fragrance.

Our Aurascen Talcum Powder is available in three different Variants (Sandal, Aquablue & Mahagony, Young & Esteem)

1.     ऑरासेन पाउडर न केवल आपको बेहतरीन खुशबू का आनंद देता है बल्कि आपको पसीने से सुरक्षा भी प्रदान करता है।

यह आपके सबसे ज्‍यादा पसीना बहने की स्थिति में शरीर गंध को नियंत्रित करता है।

यह त्‍वचा पर बहने वाले अत्‍यधिक तेल को अवशोषित करता है, और आपको डियोडोरेंट जैसी सुरक्षा प्रदान करता है और बहुत तेज गर्मियों में सबसे उप्‍युक्‍त उपाय साबित होता है। सुंगध को यह ध्‍यान में रखकर तैयार किया गया है कि आप जहा कहीं भी जायें आकर्षण का केन्‍द्र आप ही हों। खुशबू न केवल बेहतर सुंघाई देती है बल्कि आपको तरोताजा, स्‍वच्‍छ और विश्‍वास से भरा बनाये रखती है।

यह त्‍वचा के लिये सुरक्षित है और लंबे समय तक टिकने वाली सुगंध प्रदान करती है।

हमारा ऑरासेन टैल्‍कम पाउडर तीन भिन्‍न सुगंधों (चंदन एक्‍वाब्‍लू, महोगनी और यंग एवं एस्‍टीम) में उपलब्‍ध है।

 

ઔરાસેન ટેલ્કમ પાઉડર તમને અત્યંત મનમોહક સુગંધની સાથે પરસેવા સામે રક્ષણ પણ આપે છે.

જ્યારે તમને સૌથી વધુ પરસેવો થાય છે ત્યારે તે શરીરની ગંધને નિયંત્રિત કરે છે.

તે ત્વચા પરના વધારાના તેલને શોષી લે છે, તમને ડી ઑડરંટ જેવુ રક્ષણ આપે છે અને ઉનાળાની સખત ગરમી માટે એક સંપૂર્ણ મેચ સાબિત થાય છે. તેની મનમોહક સુગંધ એવી છે કે જેથી તમે હંમેશા જ્યાં પણ જાઓ ત્યાં બધાના ધ્યાનનુ કેન્દ્ર બની રહેશો. આ સુગંધ મનમોહક હોવાની સાથે તમને તાજા, સ્વચ્છ અને આત્મવિશ્વાસથી ભરપૂર રાખે છે.

તે તમારી ત્વચા માટે સલામત છે અને લાંબા સમય સુધી સુગંધ આપે છે.

અમારું ઔરાસેન ટેલ્કમ પાઉડર ત્રણ અલગ અલગ પ્રકારો (સેંડલ, એક્વાબ્લ્યુ અને મહોગની, યંગ એન્ડ એસ્ટીમ) માં ઉપલબ્ધ છે.