140 gm
Kiwi Face & Body Scrub ( For All Skin All Season )
₹ 339 17.70% ₹ 399

169 SV

Highlights

  1. Eliminates Blackheads & Removes Dirt & Oil

AURASCEN- Kiwi Face Scrub is a specialist in skin glow & soothing. It is made from Natural and Healthy ingredients to suit all types of skin.

It acts on areas of importance to overcome dullness , breakouts, dehydration. It exfoliates aggressively, and prevents and acts upon dull layers of dead skin.

Eliminates black heads

• Exfoliates skin

• Removes dirt and oil

• Suitable for all skin types

1.    ऑरासेन कीवी फेस स्‍क्रब त्‍वचा में चमक लाने और निखारने में विशेषज्ञ है। यह सभी प्रकार की त्‍वचा के लिये अनुकूल प्राकृतिक और स्‍वास्‍थयप्रद सामग्रियों से बनाया गया है।

यह सुस्‍ती, चटकन, नमी की कमी पर विजय पाने के सभी महत्‍वपूर्ण स्‍थानों पर कार्य करता है। यह प्रभावी रूप से पपड़ी हटाता है, और मृत त्‍वचा की सुस्‍त परतों को रोकता है और उन पर कार्य करता है।

- काले घेरों को हटाता है।

- त्‍वचा पर पपड़ी पड़ने से रोकता है।

- गंदगी और तेल को हटाता है।

- सभी प्रकार की त्‍वचा के लिये उपयोगी है।

ઔરાસેન - કીવી ફેસ અને બોડી સ્ક્રબ ત્વચાની ચમક અને સુવાળાપણ માટે ખાસ ઉપયોગી છે.

તે કુદરતી અને આરોગ્યપ્રદ તત્વો થી બનેલ છે જે બધી પ્રકારની  ત્વચાને અનુકુળ આવે છે.

તે ત્વચા ની ઝાંખપ , સુખાપનું(dehydration)અને તરડાયેલા ભાગો ઉપર કામ કરે છે. તે ત્વચાના મૃત કોષો અને સ્તરો પર કામ કરી તેને સાચવે છે.

કાળા-છીદ્રોને દુર કરે છે, ત્વચાના નકામાં પડ દુર કરે છે કચરો અને તેલીય તત્વ ને દુર કરી દરેક પ્રકારની ત્વચાને અનુકુળ આવે છે .

વધારાનું તેલ તેમજ મૃત ત્વચાને દુર કરી તમને સાફ અને સુંવાળી ત્વચા બક્ષે છે.