300 gm
Protein Powder (with Soya & Whey Protein) (with Kesar & Elaichi) (with Original & High Protein)
₹ 548 17.70% ₹ 645

301 SV

Highlights

  1. Contains Soy and Whey protein
  2. Build strong muscles
  3. Supports bone health
  4. Gives energy for longer duration

Around 73% of the Indian diets are protein deficient. 84% of the vegetarian diets are low on protein as against the non-vegetarian ones which are 65 % short of mandatory protein requirements, the study conducted by market research firm IMRB claimed. It is said that around 93 % of the respondents were unaware of their ideal protein requirement. According to the Institute of Medicine (IOM), the Recommended Dietary Allowance (RDA) for protein is Minimum 0.8 g per kilogram (kg) of body weight per day. Protein is an important component of every cell in the body. Hair and nails are mostly made of protein. Your body uses protein to build and repair tissues. You also use protein to make enzymes, hormones, and other body chemicals. Protein is an important building block of bones, muscles, cartilage, skin, and blood. Along with fat and carbohydrates, protein is a "macronutrient," meaning that the body needs relatively large amounts of it. Vitamins and minerals, which are needed in only small quantities, are called "micronutrients." But unlike fat and carbohydrates, the body does not store protein, and therefore has no reservoir to draw on when it needs a new supply. Ayuhale protein powder contains dual protein(Soy and whey) with all essential amino acids that maintains bone and muscle mass. It contains Soy protein which is rich in fibre, isoflavones & proteins and it provides the body with lecithin which is an essential building block for the body. Whey protein provides adequate carbohydrate to maintain protein-energy ratio and comes in delicious flavor. This powder is a balanced protein supplement to fulfill the daily protein requirements of the body. It is an ideal formulation for rejuvenation, recuperation, and revitalization. It improves the body composition in obese patients by reducing fat and preserving muscle mass. BENEFITS:

-Better sleep patterns & Quality of Life. -Stronger tendons and faster recovery from injury. -Gain more strength from your training. -Muscular development. -Increase potential for fat loss. -Feeling of Fullness & Thus Reduces Calorie Intake.

लगभग 73% भारतीयो के आहार में प्रोटीन की कमी पाई गई है। मार्केट रिसर्च फर्म IMRB ने दावा किया है कि 84% शाकाहारी लोग आहार में मांसाहारी लोगों के मुकाबले प्रोटीन बहुत कम लेते हैं, जो अनिवार्य प्रोटीन आवश्यकताओं से 65% कम हैं। ऐसा कहा जाता है कि लगभग 93% लोग अपने प्रोटीन की आवश्यकता से अनजान हे। इंस्टीट्यूट ऑफ मेडिसिन (IOM) के अनुसार, रेकमेंडेड डाइटरी अलाउंस (RDA) प्रति दिन प्रोटीन की मात्रा शरीर के वजन से 0.8 ग्राम प्रति किलोग्राम होना चाहिए । प्रोटीन शरीर में हर कोशिका का एक महत्वपूर्ण घटक है। बाल और नाखून ज्यादातर प्रोटीन से बने होते हैं। आपका शरीर पेशिओ के निर्माण और मरम्मत के लिए प्रोटीन का उपयोग करता है। आप एंजाइम, हार्मोन और शरीर के अन्य रसायनों को बनाने के लिए प्रोटीन का उपयोग करते हैं। प्रोटीन हड्डियों, मांसपेशियों, उपास्थि, त्वचा और रक्त का एक महत्वपूर्ण निर्माण खंड है। वसा और कार्बोहाइड्रेट के साथ, प्रोटीन एक "मैक्रोन्यूट्रिएंट" है, जिसका अर्थ है कि शरीर को अपेक्षाकृत बड़ी मात्रा में इसकी आवश्यकता होती है। विटामिन और खनिज, जिनकी केवल कम मात्रा में आवश्यकता होती है, उन्हें "माइक्रोन्यूट्रिएंट" कहा जाता है। लेकिन वसा और कार्बोहाइड्रेट के विपरीत, शरीर प्रोटीन को संग्रहीत नहीं कर सकता, और इसलिए जब उसे एक नई आपूर्ति की आवश्यकता होती है, तो उसे खींचने के लिए कोई स्त्रोत नहीं होता है। Ayuhale प्रोटीन पाउडर में सभी आवश्यक अमीनो एसिड के साथ दोहरी प्रोटीन (सोया और व्हे ) होता है जो हड्डी और मांसपेशियों की मज़बूती को बनाए रखता है। इसमें सोया प्रोटीन है जो फाइबर, आइसोफ्लेवोन्स(isoflavones) और प्रोटीन से भरपूर होता है और यह शरीर को लेसिथिन प्रदान कर शरीर के लिए एक आवश्यक बिल्डिंग ब्लॉक का काम करता है। इसमें प्रोटीन-ऊर्जा अनुपात बनाए रखने के लिए पर्याप्त कार्बोहाइड्रेट होता है और स्वादिष्ट स्वाद में उपलब्ध। यह पाउडर शरीर की दैनिक प्रोटीन आवश्यकताओं को पूरा करने के लिए एक संतुलित प्रोटीन पूरक है। यह कायाकल्प, पुनरावृत्ति और पुनरोद्धार के लिए एक आदर्श सूत्रीकरण है। यह मोटे रोगियों में वसा को कम करके और मांसपेशियों को संरक्षित करके शरीर की संरचना में सुधार करता है। लाभ:

- बेहतर नींद और जीवन की गुणवत्ता। - टेंडन को मज़बूत बनाना और चोट में तेजी से रिकवरी। - अपने प्रशिक्षण से अधिक ताकत हासिल करें। - मस्कुलर डेवलपमेंट में मदद करे । - फैट लोस की क्षमता बढ़ाए। - फीलिंग ऑफ़ फुलनेस और इस प्रकार कैलोरी सेवन कम कर देता है।

લગભગ 73% ભારતીયો ના ખોરાકમાં પ્રોટીનની ખામી હોય છે. માર્કેટ સંશોધન કંપની આઇએમઆરબી(IMRB) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 84% શાકાહારીયો ના આહારમાં પ્રોટીન, માંસાહારીયો કરતા બહુ ઓછું હોય છે, જેમાંથી શરીર માટે, 65% આવશ્યક પ્રોટીન ઓછું હોય છે. એવું કહેવાય છે કે આશરે 93% લોકો તેમની આદર્શ પ્રોટીન જરૂરિયાતથી અજાણ હોય છે. ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિસિન (IOM) મુજબ, પ્રોટીન માટે રેકંમેન્ડેડ ડાયેટરી અલાવન્સ (RDA) દૈનિક જરૂરી પ્રોટીન શરીર ના વજન થી 0.8 ગ્રામ પ્રતિ કિલોગ્રામ (kg) હોવું જોઈએ. શરીરમાં પ્રત્યેક કોશિકામાં પ્રોટીન એક મહત્વપૂર્ણ ઘટક છે. વાળ અને નખ મોટેભાગે પ્રોટીન થી બનેલા હોય છે. તમારા શરીરમાં પેશીઓ બનાવવા અને સુધારવા માટે પ્રોટીનનો ઉપયોગ થાય છે. તમે એન્ઝાઇમ્સ, હોર્મોન્સ અને અન્ય શરીરના રસાયણો બનાવવા માટે પણ પ્રોટીનનો ઉપયોગ કરો છો. પ્રોટીન એ હાડકાં, સ્નાયુઓ, કાર્ટિલેજ, ત્વચા અને લોહીનું એક મહત્વનું બિલ્ડીંગ બ્લોક છે. ચરબી અને કાર્બોહાઇડ્રેટસ સાથે, પ્રોટીન પણ એક "મેક્રોન્યુટ્રિએન્ટ" છે, જેનો અર્થ છે કે શરીરને પ્રમાણમાં મોટી માત્રામાં મળવું જોઈએ. વિટામિન્સ અને ખનીજ, જે ઓછી માત્રામાં જરુરી હોય છે, તેને "માઇક્રોન્યુટ્રિએન્ટ" કહેવામાં આવે છે. પરંતુ ચરબી અને કાર્બોહાઇડ્રેટથી વિપરીત, શરીર, પ્રોટીન નું સંગ્રહ કરતું નથી, અને તેથી જ્યારે તેને નવી સપ્લાયની જરૂર હોય ત્યારે શરીર થી તે મળતું નથી. Ayuhale પ્રોટીન પાઉડરમાં ડ્યુઅલ પ્રોટીન (સોયા અને વ્હે) હોય છે જે તમામ આવશ્યક એમિનો એસિડ્સ ધરાવે છે જે હાડકા અને સ્નાયુના જથ્થાને જાળવી રાખે છે. તે સોયા પ્રોટીન ધરાવે છે જે ફાઇબર, આઇસોફ્લેવન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે અને તે શરીરને લેસીથિન પ્રદાન કરે છે જે શરીર માટે જરૂરી બિલ્ડિંગ બ્લૉક છે. તે પ્રોટીન-ઊર્જા ગુણોત્તરને જાળવવા માટે યોગ્ય કાર્બોહાઇડ્રેટ ધરાવે છે અને સ્વાદિષ્ટ સ્વાદ ધરાવે છે. આ પાવડર શરીરની દૈનિક પ્રોટીન આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે સંતુલિત પ્રોટીન પૂરક છે. તે કાયાકલ્પ અને પુનર્જીવન માટે એક આદર્શ રચના છે. તે ચરબીને ઘટાડીને અને સ્નાયુના જથ્થાને સાચવીને મેદસ્વી દર્દીઓમાં શરીર રચનાને સુધારે છે. લાભો:

- સારી ઊંઘ અને જીવનની ગુણવત્તામાં વધારો. - શ્રેષ્ઠ ટેન્ડન્સ અને જલ્દી ઘા માં રૂઝ લાવે. - તમારી તાલીમ દરમિયાન વધુ શક્તિ મેળવો. - મસ્ક્યુલર વિકાસ. - ચરબી ને ઘટાડે. - પેટ ભરેલું હોવાનો એહસાસ કરાવે તેથી તે કેલરી ઇન્ટેક ઘટાડે છે.