AYUSTAM Amla ext. capsule is highly nutritious and the
richest natural source of vitamin C.
It helps body build its natural defense system and supports
its immune efforts to fight infections.
Its active constituents have unique antioxidant effects that
help rid the body of cell damaging free-radicals, rejuvenating the skin and
preventing premature skin ageing.
It helps the body to cope with stress, and enhances general
health and performance.
It’s a potent source of Vitamin C and also contains iron and
calcium.
1. आयुष्टम आंवला सत्त
कैप्सूल बहुत पौष्टिक तथा विटामिन C
का सबसे समृद्ध प्राकृतिक स्त्रोत है।
यह शरीर को उसके
प्राकृतिक प्रतिरक्षा तंत्र का निर्माण करने में मदद करता है तथा संक्रमण से लड़ने
में प्रतिरक्षा तंत्र की सहायता करता है।
इसके सक्रीय घटकों में एक विशेष एण्टी-ऑक्सीडेंट प्रभाव होता है जो शरीर
को कोशिका नष्ट करने वाले मुक्त कणों से छुटकारा दिलाने, त्वचा को पुन: निखारने
और समय पूर्व त्वचा की उम्र वृद्धि रोकने में सहायता करता है।
આયુસ્ટેમ આમળા એક્ષ્ટ. કેપ્સૂલ અતિ પોષક છે અને વિટામિન સીનો સારો એવો સ્ત્રોત ધરાવે છે.
તે શરીરની કુદરતી પ્રતિકારક વ્યવસ્થા ઊભી કરવામાં મદદ કરે છે અને ઇન્ફેક્શન સામે લડવા રોગપ્રતિકારક ક્ષમતાને ટેકો આપે છે.
તેનાં સક્રિય ઘટકો વિશિષ્ટ એન્ટિઓક્સિડન્ટ અસરો ધરાવે છે, જે શરીરનાં કોષનો નાશ કરતાં ઘટકોમાંથી મુક્તિ અપાવે છે, ત્વચાને ચુસ્ત બનાવે છે અને અકાળે નબળી પડતી અટકાવે છે.
તે શરીરને તનાવ સામે લડવામાં મદદ કરે છે તથા સામાન્ય સ્વાસ્થ્ય અને કામગીરી વધારે છે.
તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે તથા આયર્ન અને કેલ્શિયમ પણ ધરાવે છે.