It’s frequently referred to as “Indian ginseng” because of its
rejuvenating properties.
AYUSTAM Ashwagandha ext. capsule helps to maintain a healthy
balance between the nervous system, endocrine glands and immune system, thus
reducing the harmful effects of long-term stress on the body.
Ashvagandha promotes sexual health by uplifting the mood,
reducing anxiety, improving energy levels and fertility, thus supporting sexual
performance.
1. इसे प्राय: इसके
कायाकल्पी गुणों के कारण ‘भारतीय जेनशेंग’ कहा जाता है।
आयुष्टम अश्वगंधा सत्त कैप्सूल तंत्रिका तंत्र, अंत: स्त्रावी
ग्रंथियों और प्रतिरक्षा तंत्र के मध्य उचित संतुलन बनाये रखने में सहायता करता
है, इस प्रकार शरीर पर दीर्घावधि तनाव के कारण पड़ने वाले हानिकारक प्रभावों को कम
करता है।
अश्वगंधा मनोदशा में
सुधार लाकर, चिंता घटाकर, ऊर्जा स्तर और प्रजनन क्षमता में बढ़ोत्तरी करके यौन
स्वास्थ्य बेहतर बनाता है, अत: यौन प्रदर्शन में मदद करता है।
તેને અવારનવાર “ભારતીય જિનસેંગ” ગણાવવામાં આવે છે, કારણ કે તેમાં યુવાની અને સ્ફૂર્તિ જાળવી રાખવાનાં ગુણો છે.
આયુસ્ટેમ અશ્વગંધા એક્ષ્ટ. કેપ્સૂલ ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવની ગ્રંથિઓ અને રોગપ્રતિકારક વ્યવસ્થા વચ્ચે સ્વસ્થ સંતુલન જાળવવામાં મદદ કરે છે, જેથી શરીર પર લાંબા ગાળાનાં તનાવની નુકસાનકારક અસરો ઘટે છે.
અશ્વગંધા મૂડ સુધારી, ચિંતા ઘટાડી જાતિય જીવનને સ્વસ્થ રાખવા પ્રોત્સાહન આપે છે, ઊર્જા અને ફળદ્રુપતા વધારે છે, જેથી જાતિય જીવનને ટેકો મળે છે.