300 gm
Ayuslim Weight Management & Control (chocolate Flavour) (with 20+ Vitamins & Minerals)
₹ 995

Highlights

  1. Helps in weight loss
  2. 100% natural
  3. Supress appetite and gives more energy

Ayuslim delicious protein shakes is loaded with 20+ vitamins, minerals and nutrients that are perfect for busy people. Whether you are on the go or just want a nutritious meal, go for Ayuslim Shake to satisfy your hunger and help manage your weight. Ayuslim weight loss shake is a type of a sugar-free Nutritional Shake which helps in weight loss, strengthens weak muscles, supports bone health and build strong immunity. It is specially prepared for people who are very dedicated to losing weight in a healthy manner. It is a totally organic product free from chemicals, stabilizers, and drugs. Since it contains lots of fibre in it, it helps you in suppressing your appetite which allows you to eat less food and helps in lowering a number of calories intake. It gives you the required amount of energy that keeps you active all the time. It helps you in lowering the blood sugar levels naturally. During the course of weight loss, "Try to follow" Do's & Dont's along with Ayuslim Weight Loss Shake for "BEST RESULTS" : Do's: - Eat More Raw/Cooked Vegetables & Fruits. - At least have 3 to 4 Litres of Water Per Day. - Have Walk or Exercise for 20-30 Mins. Dont's: Avoid Eating High Calories & Carbohydrates food like- - Wheat, Rice Cooked Meals - Potatoes, Yam, Sweet Potatoes - Breads,100% Whole Wheat Breads, Bakery Items, Pasta, Noodles, Pickles - All Sweets, Fried Snacks, wafers, etc. How to make Shake?? 1) Mix in a shaker or blender- 40g (4 Spoonful) of Ayuslim weight loss protein powder in 250-300 ML skimmed MILK or as directed by a physician. 2) Add 2 Spoonful of ayuhale Protein Powder -Add Fresh Fruits & 2-3 Cubes of ICE(Optional). -Replace it with a meal to lose/maintain weight. -Tastes Better with Cold Milk. -TRY to "Replace Your Breakfast" with Ayuslim Shake. Start by Replacing Breakfast & then after some days if you feel Comfortable, You can Proceed to "Replace Your Dinner" too with Ayuslim Shake. Best Reults if Taken 2 Times a Day (Replacing Breakfast & Dinner). ALWAYS Use Skimmed Milk (or You can Remove Cream from Milk after Boiling it) TRY ABOVE SCHEDULE FOR A WEEK and you may see Amazing Results. We Don't Give Guarantee for any Weight Loss.You may Continue to Use Ayuslim Shake Further if you Get Results. **The Product is not to be used by Pregnant, Nursing & Lactating Women, Children, Infants, adolescents, elderly. Ayuslim Shake is designed for Healthy Adults. This Product is not intended to Diagnose, treat, Cure or Prevent any Disease**.

आयुस्लीम स्वादिष्ट प्रोटीन शेक 20+ विटामिन, खनिज और पोषक तत्वों से भरा हुआ है जो व्यस्त लोगों के लिए एकदम सही हैं। चाहे आप रास्ते पर हों या सिर्फ पौष्टिक भोजन चाहते हों, अपनी भूख को संतुष्ट करने के लिए आयुस्लीम शेक को अपनाये और अपने वजन को कण्ट्रोल करें। आयुस्लीम वेट लॉस शेक एक प्रकार का शुगर-फ्री न्यूट्रिशनल शेक है जो वजन कम करने में मदद करता है, कमजोर मांसपेशियों को मजबूत करता है, हड्डियों के स्वास्थ्य का समर्थन करता है और मजबूत प्रतिरक्षा का निर्माण करता है। यह उन लोगों के लिए विशेष रूप से तैयार किया गया है जो स्वस्थ तरीके से वजन कम करने के लिए बहुत समर्पित हैं। यह एक पूरी तरह से जैविक उत्पाद है जो रसायनों, स्टेबिलाइज़र्स और दवाओं से मुक्त है। क्यूँकि इसमें बहुत सारा फाइबर होता है, यह आपकी भूख को दबाने में आपकी मदद करता है जिससे आप कम खाना खा सकते हैं और कई कैलोरी का सेवन कम करने में मदद मिलती है। यह आपको आवश्यक ऊर्जा प्रदान करके आपको हर समय सक्रिय(Active) रखता है। यह स्वाभाविक रूप से रक्त शुगर के स्तर को कम करने में मदद करता है। वजन घटाने के कोर्स दौरान, "बेस्ट रिजल्ट्स" के लिए आयुसलीम वेट लॉस शेक के साथ "Do's & Dont's" का अनुसरण करने का प्रयास करें: क्या करें (Do's):- - अधिकतर कच्चे / पकाया सब्जियों और फलों का ही सेवन करें। - प्रति दिन 3 से 4 लीटर पानी पिएं। - वॉकिंग या एक्सरसाइज 20-30 मिनट के लिए करें। क्या न करें (Dont's):- हाई कैलोरी और कार्बोहाइड्रेट युक्त भोजन खाने से बचें जैसे- - आटा और चावल से पकाया भोजन - आलू, रतालू, शकरकंद - ब्रेड्स, 100% होल व्हीट ब्रेड्स, बेकरी आइटम, पास्ता, नूडल्स, अचार - सभी मिठाई, फ्राइड स्नैक्स, वेफर्स आदि को अवॉयड करे । शेक कैसे बनाये ?? 1) एक शेकर या ब्लेंडर में 40 ग्राम (4 चम्मच) आयुसलीम वेइट लॉस प्रोटीन पाउडर के साथ 250-300 ml स्किम्ड दूध मिलाएं या चिकित्सक द्वारा निर्देशित। 2) 2 चम्मच आयुहेल प्रोटीन पाउडर डालें । 3) ताजा फल और बर्फ के 2-3 क्यूब्स (optional)। वजन कम / बनाए रखने के लिए इसे खाने के साथ रिप्लेस करे । बेहतर स्वाद के लिए ठंडे दूध का ही उपयोग करे। -आयुस्लिम शेक के साथ "अपने नाश्ते को बदलें"। फिर कुछ दिनों के बाद यदि आप सहज महसूस करते हैं, तो आप अपने डिनर को रीप्लेस करके आयुस्लिम शेक को शुरू करें । बेस्ट परिणाम चाहिए तो इस शेक को 2 समय प्रतिदिन लिया जाये (रिप्लेसिंग ब्रेकफास्ट एंड डिनर)। हमेशा स्किम्ड दूध का उपयोग करें (या आप दूध उबालने के बाद दूध से क्रीम निकाल सकते हैं) एक सप्ताह के लिए प्रयास करें और आप आश्चर्यजनक परिणाम देख सकते हैं। हम किसी भी वजन घटाने के लिए गारंटी नहीं देते हैं। यदि आप परिणाम प्राप्त करते हैं तो आप आयुस्लिम शेक का उपयोग जारी रख सकते हैं। ** उत्पाद का उपयोग गर्भवती और स्तनपान कराने वाली महिलाओं, बच्चों, शिशुओं, किशोरों, बुजुर्गों द्वारा नहीं किया जाना है। आयुस्लिम शेक स्वस्थ व्यक्ति के लिए डिज़ाइन किया गया है। यह उत्पाद किसी भी बीमारी के विकर्ण, उपचार, इलाज या रोकथाम के उद्देश्य से नहीं है।**

આયુસ્લીમ સ્વાદિષ્ટ પ્રોટીન શેક 20+ વિટામિન્સ, ખનિજો અને પોષક તત્વો સાથે સમૃદ્ધ છે જે વ્યસ્ત જીવનશૈલીના લોકો માટે યોગ્ય છે. ભલે તમે રસ્તા પર જય રહ્યા હોઉં અને તમને માત્ર પોષક ભોજન જોઈતું હોય ત્યારે, તમારી ભૂખ સંતોષવા આયુસ્લીમ શેક પીવો અને જેથી તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આયુસ્લીમ વેઈટ લોસ શેક એક સુગર ફ્રી પોષક શેક છે જે વજન ઘટાડે છે, નબળા સ્નાયુઓને મજબૂત બનાવે છે, Bone/Muscle આરોગ્યને ટેકો આપે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તે ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરેલ છે જે તંદુરસ્ત રીતે વજન ઘટાડવા માટે ખૂબ સમર્પિત છે. તે રસાયણો, સ્ટેબિલાઇઝર્સ અને દવાઓથી મુક્ત તદ્દન ઓર્ગેનિક ઉત્પાદન છે. તેમાં ઘણાં ફાઇબર શામેલ છે, તે તમને તમારી ભૂખને દબાવવા માટે મદદ કરશે. જે તમને ઓછા ખાદ્ય પદાર્થો લેવાની મંજૂરી આપે છે અને સંખ્યાબંધ કેલરીના સેવનમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. તે તમને જરૂરી ઉર્જા આપે છે જે તમને હંમેશાં સક્રિય રાખે છે. તે તમારા લોહીમાં સુગર ના સ્તરને કુદરતી રીતે ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા ના કોર્સ દરમિયાન, "શ્રેષ્ઠ પરિણામ" માટે Ayuslim Weight Loss Shake સાથે "Do's & Dont's" Follow કરવાના "પ્રયાસ કરો": શું કરવું (Do's): - વધુ કાચા / રાંધેલા શાકભાજી અને ફળો ખાઓ. - દરરોજ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. - 20-30 મિનિટ સુધી ચાલો અથવા વ્યાયામ કરો. શું ન કરવું(Dont's): ઉચ્ચ કેલરી અને કાર્બોહાઇડ્રેટસ યુક્ત ખોરાક લેવાનું ટાળો જેમ કે- - ઘઉં, ચોખા, રાંધેલા ભોજન. - બટાકા, રતાળુ અને શક્કરિયા. - બ્રેડ્સ, 100% આખા ઘઉંની બ્રેડ, બેકરી વસ્તુઓ, પાસ્તા, નૂડલ્સ, અથાણાં. - બધી મીઠાઈઓ, તળેલા નાસ્તા, વેફર, વગેરે. શેક કેવી રીતે બનાવવું ?? 1) શેકર અથવા બ્લેન્ડરમાં 40 ગ્રામ (4 ચમચી) Ayuslim Weightloss Protein Powder લઇ તેમાં 250-300 ml સ્કીમડ મિલ્ક ઉમેરવું અથવા ચિકિત્સક દ્વારા નિર્દેશિત રીતે. 2) તેમાં 2 ચમચી Ayuhale Protein પાવડર ઉમેરો. -તાજા ફળો ઉમેરી અને 2-3 ટુકડા બરફના નાખો (વૈકલ્પિક). -વજન ઘટાડવા / વજન જાળવી રાખવા માટે આદર્શ. -ઠંડા દૂધ સાથે શ્રેષ્ઠ સ્વાદ. તમારા સવારના નાસ્તાને Ayuslim શેક સાથે રિપ્લેસ કરો. સવારના નાસ્તા થી શરૂઆત કરી અને થોડા દિવસ પછી તમને બરાબર સેટ થઇ જાય તો તમે તમારા રાત્રીના ભોજન ને પણ Ayuslim શેક સાથે રિપ્લેસ કરી શકો છો. જો તમને શ્રેષ્ઠ પરિણામો જોઈતા હોય, તો આ શેક નો ઉપયોગ દિવસમાં 2 વખત કરવો. (રીપ્લેસ બ્રેકફાસ્ટ અને ડિનર) હંમેશા સ્કીમડ દૂધનો ઉપયોગ કરો. (અથવા દૂધને ઉકાળ્યા પછી તેમાંથી ક્રીમ દૂર કરી શકો છો). એક અઠવાડિયા માટે પ્રયત્ન કરો અને તમે આશ્ચર્યજનક પરિણામો જોઈ શકો છો. અમે કોઈ વજન નુકશાનની બાંયધરી આપતા નથી. જો તમને પરિણામો મળે, તો તમે Ayuslim શેકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. ** ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો, શિશુઓ, કિશોરો, વૃદ્ધો દ્વારા ઉત્પાદનનો ઉપયોગ કરવો નહીં. Ayuslim શેક સ્વસ્થ લોકો માટે રચાયેલ છે. આ ઉત્પાદન કોઈ રોગની સારવાર, ઉપચાર અથવા અટકાવવા માટે નથી**.