AYUSTAM Ayuvita is a herbal powder enriched with Ashwagandha, Shatavari, Shankpushpi and Brahmi.
- It can increase the physical endurance of a child and enhance the immune system of the body.
- It boosts the reaction time of a child.
- It improves the mental alertness and power of concentration of a person, thus increasing the power of learning.
- It increases the over-all well-being of a child by providing him or her with the energy and vigor which is required in order to achieve good health of mind and body.
- It improves the stamina of a child by supplying him or her with added energy.
- It helps in eliminating waste products and toxins from the body.
Ayuvita contains core ingredients like whey proteins and DHA which is recommended by doctors for the healthy development of children. Regular consumers of Ayuvita have a higher intake of calcium compared to children who consume plain milk.
आयुष्टम आयु-विटा एक पावडर है जो अश्वगंधा, शतावरी, शंखपुष्पी और ब्राह्मी से संपन्न है।
- यह बच्चे की शारिरिक क्षमता बढ़ा सकते हैं और शरीर के प्रतिरक्षा तंत्र बेहतर बनाते हैं।
- यह बच्चे की प्रतिक्रिया समय को बढ़ाता है।
- यह किसी व्यक्ति की दिमागी सचेतता, और ध्यान केन्द्रित करने की शक्ति में सुधार लाता है, जिससे अध्ययन शक्ति बढ़ती है।
- यह किसी बच्चे के स्वस्थ मानसिक और शारिरिक स्वास्थ्य प्राप्त करने के लिये आवश्यक ऊर्जा और ताकत में अभिवृद्धि करके उसकी संपूर्ण सेहत में सुधार लाता है।
- यह बच्चे को अतिरिक्त ऊर्जा प्रवाहित करके उसकी क्षमता में वृद्धि करता है।
- यह अपशिष्ट और विशैले पदार्थों को शरीर से बाहर निकालने में सहायता करता है।
आयुविटा में प्रमुख सामग्री जैसे प्राटीन और डीएचए है जो बच्चो के लिए डॉक्टरों द्वारा प्राथमिक आवश्यकता बताया गया है। आयुविटा के निरंतर सेवन से सामान्य दूध पीने वाले बच्चों की तुलना में अधिक कैल्शियम की आपूर्ति होती है।
આયુસ્ટેમ આયુવિટા એક હર્બલ પાવડર છે જે અશ્વગન્ધા, શતાવારી, શંખપુશ્પી અને બ્રાહ્મીથી સમૃદ્ધ છે.
- તે બાળકની શારિરીક શક્તિમાં વધારો કરી શકે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે.
- તે બાળકના પ્રતિક્રિયા સમયને વધારે છે.
- તે વ્યક્તિની એકાગ્રતાની માનસિક સતર્કતા અને શક્તિમાં સુધારો કરે છે, આમ શિક્ષણની શક્તિ વધી જાય છે.
- તે બાળક્ની એકન્દર તન્દુરસ્તી વધારે છે અને મન અને શરીરની સારી તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે જરૂરી ઉર્જા અને ઉત્સાહ પૂરો પાડે છે.
- તે બાળકને વધુ ઊર્જા પૂરી પાડીને તેની સહનશક્તિમાં સુધારો કરે છે.
- તે શરીરનો કચરો અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે.
આયુવિટામાં વે પ્રોટીન અને ડી એચ એ (DHA) હોય છ ,જે ઉંમરના બાળકોના તંદુરસ્ત વિકાસ માટે ડોક્ટરો દ્વારા ભલામણ કરવામાં આવે છે. સાદુ દૂધ લેતા બાળકોની તુલનામાં આયુવિટાના નિયમિત ગ્રાહકો કેલ્શિયમનું વધારે પ્રમાણ ધરાવે છે.