130 ML
Body Deo Unisex (body Mist) (gulf Ocean-with Apple, Cherry & Aloe Vera)
₹ 399

Highlights

  1. Gives Refreshing Effect & Long Lasting Aroma

Aurascen Gulf Ocean Unisex Body Deo (Body Mist) is a blend of our deepest, darkest, most sensual musk.

Smell is the strongest of human senses. It can trigger memories of events, places, or people.  This body spray is made from high-quality natural ingredients and is great for use as a body or room spray.

- Sulfate, Paraben and Phthalate free.

- Body Mist gives a long lasting aroma with warm notes and refreshing effect on the senses while hydrating the skin.

- Fresh flower infused water Body Mist with moody Oudh to soften, hydrate and scent your skin, with an uplifting and harmonious effect on the senses.

1.    ऑरासेन यूनिसेक्‍स बॉडी मिस्‍ट हमारे सबसे सबसे गहरे, गुप्‍त, सबसे अधिक सुगंधित कस्‍तूरी का एक मिश्रण है।

गंध मानव ज्ञानेन्द्रियों में सबसे ताकतवर है। यह घटनाओं, स्‍थानों या लोगों की याद दिला सकता है। यह बॉडी स्‍प्रे उच्‍च गुणवत्‍तायुक्‍त की प्राकृतिक सामग्रियों से बनाया गया है और शरीर या कमरे के स्‍प्रे के रूप में प्रयोग करने के लिये आदर्श है।

- सल्‍फेट, पैराबीन, फथैलेट से मुक्‍त है।

- बॉडी मिस्‍ट लंबे समय तक टिकने वाली सुगंध देता है और त्‍वचा को नम करते समय  ताजगी का एहसास देता है।

- ताजे फूलों युक्‍त वॉटर बॉडी मूडी ध के संग इन्द्रियों पर बेहतर और समान प्रभाव डालने के सथ त्‍वचा को कोमल, नमीयुक्‍त और सुगंधित बनाता है।

ઔરાસેન યુનીસેક્સ બોડી મીસ્ટ એ સૌથી ઊંડી, ઘાટી અને ઇન્દ્રિય ઉત્તેજક એવી કસ્તુરીના મિશ્રણમાંથી બનેલ છે.

માનવ ઇન્દ્રિયોમાં સૌથી અસરકારક ઘ્રાણેન્દ્રીય  હોય છે.  તે લોકો ,જગ્યાઓ અને ઘટનાઓ ની યાદોને તાજા કરે છે. આ બોડી સ્પ્રે ગુણવત્તાવાળા પ્રાકૃતિક તત્વોથી અને બોડી અને રૂમ એમ બંને માટે ઉપયોગી છે.

- તે સલ્ફેટ, પેરાબીન અને થાલેટ મુક્ત છે. આ બોડી મીસ્ટ એ લાંબા સમય માટે સુંગંધ આપે છે. આપને તાજગીભર્યો અનુભવ કરાવે છે.અને ત્વચાને ભેજયુકત રાખે છે.

- ફૂલોના તત્વોવાલા પાણી યુક્ત આ બોડી મીસ્ટ જે મુડ બનાવનારી સુગંધ ધરાવે છે

 - તે ત્વચાને ભેજયુકત, સુંવાળો અને સુગંધિત સ્પર્શ આપે છે. અને ઇન્દ્રિયોની સ્નાવેદાનાને પ્રદીપ્ત કરે છે.                    

- લાંબો  સમય મહેક આપી તમને તાજગી નો અહેસાસ કરાવે છે.