It literally means 'that which improves intelligence’.
AYUSTAM Brahmi ext. capsule is potent mental tonic.
Brahmi Improves certain brain chemicals that are involved in
thinking, learning and memory, thus enhancing cognitive abilities.
It calms the mind, promotes clarity of thought and helps
memory consolidation.
It offers potent antioxidant neuron protection via
modulating key enzymes involved in the generation and scavenging of reactive
oxygen species in the brain. This helps in reducing unnatural age-related brain
degeneration. Ideal For: A need to improve mental agility, memory and learning
in young adults and working professionals.
To prevent age-associated memory problems in the elderly.
1. इसका शाब्दिक अर्थ
है ‘वह जो बुद्धिमत्ता बढ़ाये’। आयुष्टम ब्राह्मी सत्त कैप्सूल मस्तिष्क के
लिये एक प्रभावशाली टॉनिक है।
ब्राह्मी सोचने, अध्ययन करने और स्मृति में संलग्न विशेष मस्तिष्क
रसायनों को बढ़ाता है, जिससे बौद्धिक क्षमता बढ़ती है।
यह दिमाग शांत करता है, विचारों में स्पष्टता लाता है और स्मृति ठोस
करने में मदद करता है।
यह मस्तिष्क में क्रियाशील ऑक्सीजन तत्व के उत्पादन एवं सफाई में
संलग्न मुख्य एंजाइम को ठीक करके प्रभावी एण्टीऑक्सीडेंट न्यूरॉन सुरक्षा
प्रदान करता है। इससे अप्राकृतिक आयु सम्बन्धी मस्तिष्क पतन रोकने में सहायता मिलती
है। आदर्श उपयोग: युवाओं और पेशेवरों कर्मिचारियों में मानसिक फुर्ती लाने, स्मृति
और अध्ययन क्षमता सुधारने की आवश्यकता है।
वृद्धावस्था में आयु सम्बन्धी स्मृति समस्याओं को रोकने में।
તેનો શબ્દસહ અર્થ છે ‘જે બુદ્ધિ વધારે છે.’ આયુસ્ટેમ બ્રાહ્મી એક્ષ્ટ. કેપ્સૂલ માનસિક શક્તિવર્ધક દવા છે.
બ્રાહ્મી મગજમાં ચોક્કસ રસાયણોમાં વધારો કરે છે, જે વિચારવાની, શીખવાની અને મગજની પ્રક્રિયામાં સંકળાયેલ છે, જેથી જ્ઞાનસંબંધિત ક્ષમતા વધે છે.
તે મગજને શાંત રાખે છે, વિચારોની સ્પષ્ટતા વધારે છે અને મગજની એકાગ્રતા જાળવવામાં મદદ કરે છે.
તે મગજમાં પ્રતિક્રિયાશીલ ઓક્સિજનનું ઉત્પાદન અને તેનાં શુદ્ધિકરણમાં સંકળાયેલ મુખ્ય ઉત્સેચકોને સુધારી શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ ન્યૂરોન સંરક્ષણ ઓફર કરે છે. આ વય સાથે સંબંધિત અકાળે મગજને થતું નુકસાન ઘટાડે છે. યુવાન પુખ્તો અને કાર્યકારી વ્યાવસાયિકો માટે માનસિક ક્ષમતા, યાદશક્તિ વધારવા અને શીખવાની પ્રક્રિયા સુધારવા જરૂરી છે.
વયોવૃદ્ધોમાં ઉંમર સાથે સંબંધિત યાદશક્તિની સમસ્યાઓ અટકાવવા મદદરૂપ.