250 ML
Chocolate-peach Body Lotion (with Pure Cocoa Butter) (paraben/silicon Free) (skin Hydrator)
₹ 379

Highlights

  1. Intense moisturization
  2. 24 hrs hydration
  3. Suitable for all skin types
  4. Richly Fragranced

Pamper your skin with Aurascen chocolate peach body lotion. It is non-greasy with quickly absorb formulation that gives long lasting and intensive moisturization to wipe away every trace of dryness, leaving your skin satiny smooth. It is infused with the goodness of peach milk which enhances skin radiance. It contains cocoa butter, a natural moisturiser and deep-nourishing emollient that effectively softens the skin. Cocoa butter also contains antioxidants to repair the damaged, lifeless skin. It has superlative bioactive ingredients that work as a team to retain hydration, repair damage, boost collagen and soothe inflammation for youthfully vibrant skin. This lotion gives sustained deep hydration and works beautifully on all skin types.

अपनी त्वचा को ऑरासेन चॉकलेट पीच बॉडी लोशन से पेम्पर करे । यह जल्दी अवशोषित होने के साथ-साथ नोन- ग्रीसी है जो सूखापन के हर निशान को दूर कर के लंबे समय तक इंटेन्स मॉइस्चराइजेशन देता है, जिससे आपकी त्वचा दिन भर सेटिनी स्मूथ रहेती है। यह पीच मिल्क के साथ संक्रमित है जो त्वचा की चमक को बढ़ाता है। इसमें कोकोआ बटर भी मौजूद है, जिसमे प्राकृतिक मॉइस्चराइज़र गुण और गहरा पोषण देनेवाला तत्व होता है जो त्वचा को प्रभावी रूप से मुलायम बनाता है। कोकोआ बटर में क्षतिग्रस्त, बेजान त्वचा को ठीक करने के लिए एंटीऑक्सीडेंट मौजूद होते हैं। इस लोशन में सुपरलेटिव बायोएक्टिव तत्व होते हैं जो हाइड्रेशन को बनाए रखने, क्षति को कम करने, कोलेजन को बढ़ावा देने और युवा जीवंत त्वचा के लिए और सूजन को शांत करने के लिए एक टीम के रूप में काम करते हैं। यह लोशन निरंतर गहरा हाइड्रेशन बनाए रखता है और सभी प्रकार की त्वचा पर खूबसूरती से काम करता है।

તમારી ત્વચાને ઔરાસેન ચોકલેટ પીચ બોડી લોશન સાથે પેમ્પર કરો. તે નોન ગ્રીસિ છે અને ઝડપ થી એબ્સોર્બ થઇ જાય તેવી ફોર્મ્યુલાથી બનેલું છે જેથી ત્વચાને ઊંડાણ થી મોઇસ્તુંરાઇઝ કરી તેનું રૂખાપણું દૂર કરી તેને મુલાયમ બનાવે છે. તે પીચ મિલ્કથી સમૃદ્ધ છે, જે ત્વચાના રંગને નિખારે છે. તેમાં કોકો બટર નો પણ સમાવેશ થાય છે જે કુદરતી રીતે ત્વચાને ઊંડાણ થી મોઇસ્તુંરાઇઝ કરી તેને નરમ મુલાયમ બનાવે છે. કોકોમાં એન્ટિઓક્સિડન્ટ્સનો સમાવેશ થાય છે જે ક્ષતિગ્રસ્ત, નિર્જીવ ત્વચાને જીવંત બનાવામાં મદદ કરે છે. તે ઉચ્ચતમ બાયોએક્ટિવ ઘટકો ધરાવે છે જે હાઈડ્રેશન જાળવી રાખવા, ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારવા, કૉલાજનને પ્રોત્સાહન આપવા અને યુવાન ગતિશીલ ત્વચા માટે એક ટીમ તરીકે કામ કરે છે. આ લોશન આખા દિવસ દરમિયાન હાઇડ્રેશન આપે છે અને બધી ત્વચા પ્રકારો પર સુંદર રીતે કાર્ય કરે છે.