30 ML
Face Serum
₹ 399 17.54% ₹ 469

219 SV

Highlights

  1. Professional Face Serum
  2. Enriched with VITAMIN C, Hyaluronic & Feluric Acid
  3. With Grape seed, Tomato, Aloe vera & Papaya Extracts

THE DIFFERENCE in skin treated with our Advanced formula Aurascen Face Serum is striking. You will find it best for- brighter, fresher looking skin, improved tone and clarity, smaller pores, less breakouts, fine lines and dark spots.

Plant-Based Formulation - Free of synthetic colour additives, fragrance, and stabilizers, dynamic active botanicals like Aloe Vera, Botanical Hyaluronic Acid & organic ingredients combine in a silky smooth serum that can be used at day or night.

- NATURAL & ORGANIC HYALURONIC ACID SERUM- Improve skin texture and brightness with intense moisture and balance. A hydrating facial moisturizer with 100% pure hyaluronic acid serum formula.

- Proven anti-aging skincare properties diminish the look of fine lines and wrinkles. See a noticeable difference with visibly plumper, softer and smoother skin with this anti-ageing hyaluronic acid serum.

- GENTLE & EFFECTIVE: including, those with sensitive skin.

- Vegan, Paraben-free, oil-free, no dyes, no fragrances or fillers. (Clinical Strength Pro Formula)

- Night-time beauty benefits: hydrates your skin for 24 hours with visible improvements in fine lines & wrinkles, smoothness, brightness, firming, dark spots, Sun Spots and pores.

हमारे ऑरासेन फेस सीरम की एडवांस्ड फार्मूला आपकी त्वचा पर अद्भुत तरीके से उपचार करती है। यह आपको शानदार, निखरी त्वचा, बेहतर टोन प्रदान कर आपकी त्वचा के छोटे पोर्स, ब्रेकआउट, फाइन लाइन्स और डार्क स्पॉट्स को कम करने में मदद करता है।

वनस्पति आधारित फॉर्म्युलेशन - यह सिंथेटिक कलर एडिटिव्स, फ्रेगरेंस, और स्टेबलाइजर्स से मुक्त है। इसमें डायनेमिक एक्टिव बोटैनिकल जैसे एलो वेरा, बोटैनिकल हयालुरोनिक एसिड और ऑर्गेनिक तत्व एक सिल्की स्मूद सीरम में मिलाते हैं जिसे दिन या रात में इस्तेमाल किया जा सकता है।

- प्राकृतिक और जैविक हाइलूरोनिक एसिड सीरम- तीव्र नमी और संतुलन के साथ त्वचा की बनावट और चमक में सुधार करता है। 100 प्रतिशत शुद्ध हाइलूरोनिक एसिड सीरम फार्मूला के साथ हाइड्रेटिंग फेशियल मॉइस्चराइज़र।

- इसका एंटी-एजिंग स्किनकेयर गुण फाइन लाइन्स और झुर्रियों को कम करता है। इस एंटी-एजिंग हायल्यूरोनिक एसिड सीरम के इस्तेमाल से आपकी त्वचा प्लम्पर, नरम और चिकनी हो जाएगी ।

- कोमल और प्रभावी: सहित, संवेदनशील त्वचा के साथ उपयुक्त।

- वेगन, पराबेन-मुक्त, तेल रहित, कोई रंग नहीं, कोई सुगंध नहीं। (क्लिनिकल स्ट्रेंथ प्रो फॉर्मूला)

- रात के समय सौंदर्य लाभ: फाइन लाइन्स और झुर्रियों, चिकनाई, चमक, मजबूती, काले धब्बे, सन स्पॉट और छिद्रों में दिखाई देने वाले सुधार के साथ आपकी त्वचा को 24 घंटे के लिए हाइड्रेट करता है।

અમારી ઔરાસેન ફેસ સીરમ ની એડવાન્સ્ડ ફોર્મ્યુલા તમારી ત્વચા પર અદભૂત રીતે ઉપચાર કરે છે. તે તમને વધુ સારી, ચમકતી ત્વચા પ્રદાન કરીને તમારી ત્વચાના નાના છિદ્રો, બ્રેકઆઉટ, ફાઇન લાઇન અને ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદ કરે છે.

વનસ્પતિ આધારિત ફોર્મ્યુલેશન્સ - તે કૃત્રિમ રંગ, સુગંધ અને સ્ટેબિલાઇઝર્સ થી મુક્ત છે. તેમાં ક્રિયાશીલ પદાર્થો જેવા કે એલોવેરા, બોટનિકલ હાયલ્યુરોનિક એસિડ, અને ઓર્ગનિક તત્વો સિલ્કી સીરમમાં ઉમેરવામાં આવે છે જેનો ઉપયોગ દિવસ કે રાત દરમિયાન કરી શકાય છે.

- નેચરલ અને ઓર્ગેનિક હાયલ્યુરોનિક એસિડ સીરમ - નમી અને સંતુલન સાથે ત્વચાની રચના અને નિખારને સુધારે છે. આ એક હાઇડ્રેટિંગ ફેશ્યિલ મોઈસ્ટુરાઇઝર છે જે 100 ટકા શુદ્ધ હાઇઅલ્યુરોનિક એસિડ સીરમ ફોર્મ્યુલા થી બનાવેલ છે.

- તેના એન્ટી-એજિંગ સ્કીનકેર ગુણધર્મો ફાઇન લાઇન અને કરચલીઓ ઘટાડે છે. આ એન્ટી એજિંગ હાયલ્યુરોનિક એસિડ સીરમનો ઉપયોગ તમારી ત્વચાને પ્લમપિ, નરમ અને સુંવાળી બનાવે છે.

- નરમ અને અસરકારક: સંવેદનશીલ ત્વચા માટે યોગ્ય.

- શાકાહારી, પેરાબેન મુક્ત, તેલ મુક્ત, કોઈ રંગ નહીં, સુગંધ નહીં. (ક્લિનિકલ સ્ટ્રેન્થ પ્રો ફોર્મ્યુલા)

- નાઇટ ટાઇમ બ્યુટી ફાયદા: ફાઇન લાઇન અને કરચલીઓ હટાવે, ત્વચા ને ચમક આપીને, ડાર્ક સ્પોટ્સ, સન સ્પોટ્સ અને છિદ્રો ઘટાડી તમારી ત્વચાને 24 કલાક હાઇડ્રેટ રાખે છે.