Aurascen Ginger and Lemon body wash is an innovative body wash, ideal for people who have an active lifestyle and need a dose of healthy refreshment to kick off their day. It's anti-bacterial properties clubbed with rich antioxidants found in ginger, act as a strong defence against skin ageing and infections. Ginger also helps to keep the skin clean, smooth and free of blemishes. Ginger and lemon are known for its antioxidant and toning properties which contribute to radiant skin. Lemon is a natural astringent. When the skin becomes oily, lemon acts as a natural toner, balancing and rejuvenating the skin. Our fresh Lemon & Ginger scent will brighten your day and leaves your skin smooth & revitalized.
ऑरासेन जिंजर और लेमन बॉडी वॉश एक अभिनव बॉडी वॉश है, जो उन लोगों के लिए आदर्श है जिनकी जीवनशैली सक्रिय होती है और उन्हें अपने दिन की बढ़िया शुरुआत करने के लिए स्वस्थ ताज़ा खुराक की आवश्यकता है। यह नींबू और अदरक में पाए जाने वाले समृद्ध एंटीऑक्सिडेंट के साथ-साथ एंटी-बैक्टीरियल गुणों से भरपूर होता है, जो त्वचा की उम्र बढ़ने और संक्रमण के खिलाफ एक मजबूत बचाव के रूप में कार्य करता है। अदरक त्वचा को साफ, चिकनी और चेहरे के दाग से मुक्त रखने में मदद करता है। अदरक और नींबू अपने एंटीऑक्सिडेंट और टोनिंग गुणों के लिए जाना जाता है जो त्वचा को उज्ज्वल बनाकर स्मूथ और ग्लोइंग रखता है। नींबू एक प्राकृतिक एस्ट्रिंजेंट है। जब त्वचा तैलीय हो जाती है, तो नींबू एक प्राकृतिक टोनर के रूप में काम करके त्वचा को संतुलित और कायाकल्प बनाये रखता है। इसमें मौजूद ताजा नींबू और अदरक की खुशबू आपके दिन को उज्जवल बनाकर आपकी त्वचा को फ्रेश, स्मूथ और पुनर्जीवित करेगी।
જે લોકો સક્રિય જીવનશૈલી ધરાવે છે તેમના માટે ઔરાસેન જિન્જર એન્ડ લેમન એક નવીન બોડી વૉશ છે જે તેમને દિવસ ની શરૂઆત કરવા માટે ભરપૂર તાજગીનો અહેસાસ કરાવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે આદુમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ગુણ સાથે મળીને ત્વચાને વૃધત્વ અને ઇન્ફેકશનથી બચાવે છે. આદુ ત્વચાને સ્વચ્છ, મુલાયમ અને ખીલ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે. આદુ અને લીંબુ તેના એન્ટીઑકિસડન્ટ અને ટોનિંગ ગુણધર્મો માટે જાણીતા છે જે ત્વચાને ચમકતી રાખવામાં ફાળો આપે છે. લીંબુમાં એક કુદરતી ઔષધીય ગુણ હોય છે. જ્યારે ત્વચા ચીકણી બને છે, ત્યારે લીંબુ કુદરતી ટોનર તરીકે કામ કરી ત્વચાને સંતુલિત અને કાયાકલ્પ કરે છે. લીંબુ અને આદુની સુગંધ તમારા દિવસને તેજસ્વી કરશે અને તમારી ત્વચાને મુલાયમ અને પુન: ઉત્તેજિત કરશે.