- For Joint health, Joint Care, Joint Lubrication, Joint Flexibility. - Ligament, Cartilage & Tendon Support. - Prevents Age-Related Onset of Joint Problems. As you age, the amount of Glucosamine created in your body decreases. As a result, your cartilage and bones begin to scrape against each other, your joints become damaged, and the lubricating synovial fluid in your joint spaces becomes thin and watery. This helps to maintain joint mobility, suppleness and elasticity of tendons, ligaments and connective tissue. With age, the need for Glucosamine becomes greater and supplementation is highly recommended. Ayustam Joint Care is developed for active athletes and elderly as it contains ingredients which may help relieve joint inflammation, mobility, and pain. It contains Glucosamine Sulphate, also a naturally occurring fluid in the body surrounding joints which helps build and regulate tendons, ligaments, and cartilage. It is a dietary supplement for the joints that helps in building cartilage, boost joint mobility, increase joint flexibility, support joint structure, protect joint tissue and reduce inflammation. It contains glucosamine which preserves the cartilage, muscle tissues and strengthen the bones. Useful to those who wish to maintain current bone health. Those who are athletic or playsport and therefore may be more prone to bone injury. People who are very active or do hard manual labour.
- जॉइंट हेल्थ, जॉइंट केयर, जॉइंट लुब्रिकेशन, जॉइंट फ्लेक्सिबिलिटी के लिए। - लिगामेंट, कार्टिलेज और टेंडन सपोर्ट। - आयु संबंधी जॉइंट हेल्थ समस्याओं की शुरुआत को रोके। जैसे-जैसे आपकी उम्र बढ़ती है, आपके शरीर द्वारा निर्मित ग्लूकोसामाइन की मात्रा कम होती जाती है। परिणामस्वरूप आपके उपास्थि(ligament) और हड्डियां एक दूसरे के खिलाफ खुरचनी शुरू हो जाती हैं, आपके जोड़ क्षतिग्रस्त हो जाते हैं, और आपके संयुक्त स्थानों में चिकनाई वाले श्लेष तरल पदार्थ पतले और पानीदार हो जाते हैं। यह संयुक्त(joint) गतिशीलता, कोमलता और टेंडॉन्स, स्नायुबंधन और संयोजी ऊतक की लोच को बनाए रखने में मदद करता है। उम्र के साथ, ग्लूकोसामाइन की आवश्यकता अधिक हो जाती है जिससे ग्लूकोसामाइन पूरक की अत्यधिक सिफारिश की जाती है। आयुस्टेम जॉइंट केयर कैप्सूल्स सक्रिय एथलीटों और बुजुर्गों के लिए विकसित की है क्योंकि इसमें ऐसी सामग्री होती है जो जोड़ों की सूजन, गतिशीलता और दर्द को दूर करने में मदद करती है। इसमें ग्लूकोसामाइन सल्फेट शामिल है (शरीर के आसपास के जोड़ों में एक स्वाभाविक रूप से होने वाला तरल पदार्थ) जो टेंडन और उपास्थि के स्नायुबंधन को बनाने और विनियमित करने में मदद करता है। यह जोड़ों के लिए एक आहार पूरक है जो उपास्थि के निर्माण में मदद करता है, संयुक्त गतिशीलता को बढ़ाता है, संयुक्त लचीलापन बढ़ाता है, संयुक्त संरचना का समर्थन करता है, संयुक्त ऊतक की रक्षा करता है और सूजन को कम करता है। इसमें ग्लूकोसामाइन होता है जो उपास्थि, मांसपेशियों के ऊतकों को संरक्षित करके हड्डियों को मजबूत बनाता है। उन लोगों के लिए उपयोगी- जो हड्डी के मौजूदा स्वास्थ्य को बनाए रखना चाहते हैं। जो लोग एथलेटिक या प्लेस्पोर्ट हैं और इसलिए उन्हें हड्डी की चोट का अधिक खतरा होता है। और जो लोग बहुत सक्रिय हैं या कठोर श्रम करते हैं।
- જોઈન્ટ હેલ્થ, જોઈન્ટ કેર, જોઈન્ટ લુબ્રિકેશન, જોઈન્ટ ફ્લેક્સિબિલિટી માટે.
- લિગામેન્ટ, કાર્ટિલેજ અને ટેન્ડન સપોર્ટ.
- વય સંબંધિત સમસ્યાઓને રોકે.
જેમ જેમ તમારી ઉંમર વધે, તેમ તમારા શરીર દ્વારા બનાવેલ ગ્લુકોસામાઇનની માત્રામાં ઘટાડો થાય છે. જેના પરિણામ સ્વરૂપે તમારા કાર્ટિલેજ અને હાડકાં એકબીજા સામે ઘસાય છે, તમારા સાંધાને નુકસાન પહોંચે છે, અને તમારા જોઈન્ટની જગ્યાઓમાં લુબ્રિકેટિંગ સિનોવીયલ પ્રવાહી પાતળા અને પાણીયુક્ત બની જાય છે.
તે જોઈન્ટની ગતિશીલતા, ટેન્ડન્સની સ્થિતિસ્થાપકતા, અસ્થિબંધન અને જોડાણ ને જાળવવામાં મદદ કરે છે. ઉંમર સાથે, ગ્લુકોસામાઇનની જરૂરિયાત વધતી જાય છે અને આહાર પૂરક તેની પૂરવણી કરવામાં મદદ કરે છે.
આયુસ્ટમ જોઈન્ટ કેર સક્રિય એથલિટ્સ અને વૃદ્ધો માટે વિકસાવવામાં આવી છે કારણ કે તેના ઘટકો સોજો, ગતિશીલતા અને પીડામાં રાહત આપે છે. તેમાં ગ્લુકોસામાઇન સલ્ફેટ મૌજુદ હોય છે જે કુદરતી રીતે સાંધા ની આજુબાજુ માં બનતું પ્રવાહી છે જે ટેન્ડન્સ, લિગામેંટ્સ અને કાર્ટિલેજને નિયંત્રિત કરે છે.
તે સાંધા માટે આહાર પૂરક છે જે કાર્ટિલેજ બનાવવા, સાંધા ની ગતિશીલતા વધારવા, લવચીકતા વધારવા, સ્ટ્રકચર જાળવવા, જોઈન્ટ ટિસ્સ્યુને સુરક્ષિત કરવા અને બળતરા ઘટાડવા માટે મદદ કરે છે. તે ગ્લુકોસામાઇન ધરાવે છે જે કાર્ટિલેજ તથા સ્નાયુ પેશીઓનું રક્ષણ કરે છે અને હાડકાંને મજબૂત કરે છે.
હાડકાના આરોગ્યને જાળવવા માંગતા લોકો માટે ઉપયોગી. જેઓ ઍથ્લેટિક અથવા સ્પોર્ટપરસન છે તેથી તે અસ્થિ ઇજા માટે વધુ પ્રતિકારક હોય છે. જે લોકો ખૂબ કાર્યશીલ અથવા હાર્ડ મેન્યુઅલ શ્રમ કરે છે, તે લોકો માટે ખુબ ઉપયોગી.