FOR DIGESTION & CONSTIPATION PROBLEMS: -Reduces Cholestrol. -Regulates Bowel Movement. -Promotes Weight Loss. Ayustam lax care powder helps to relieve constipation and maintain its regularity.
• Maintain a normal bowel function among patients suffering from bowel related problems.
• Suitable for patients of colostomy, ileostomy, hemorrhoids (piles), anal fissure, persistent diarrhea associated with diverticular disease, ulcerative colitis.
LAXCARE (With Isabgol) Powder is a powdered Pysillium-based natural laxative for relief from constipation. It is useful for IBS (Irritable Bowel Syndrome) specially formulated Isabgol which is produced from a unique medicinal plant planovate as recommended by ayurveda. It is natural and safe and has a tangy orange flavor for better taste! Each spoon of 5gms provides approximately 15% of average daily fibre.
• पाचन और कब्ज के लिए।
• कोलेस्ट्रॉल को कम करता है।
• मल त्याग को नियंत्रित करता है।
• वजन घटाने से प्रेरित करता है।
• कब्ज से छुटकारा पाने और नियमितता बनाए रखने में मदद करता है।
• मल त्याग कार्य संबंधी समस्याओं से पीड़ित मरीजों को मददरूप।
• कोलोस्टोमी, इलियोस्टॉमी, बवासीर (ढेर), गुदा फिशर, डायविटिकुलर बीमारी से जुड़े लगातार दस्त, अल्सरेटिव कोलाइटिस के लिए उपयुक्त।
Laxcare (इसबोल के साथ) Powder कब्ज से राहत के लिए पाइसिलियम आधारित प्राकृतिक रेचक है। यह IBS (इर्रिटेबल बोवेल सिंड्रोम) के लिए उपयोगी है, विशेष रूप से इसबोल तैयार किया जाता है जिसे आयुर्वेद द्वारा अनुशंसित एक अद्वितीय औषधीय पौधे "प्लानोवेट" से बनाया जाता है। यह प्राकृतिक, सुरक्षित है और बेहतर स्वाद के लिए इसमें नारंगी का स्वाद है।
(5 gms) एक चम्मच औसत दैनिक फाइबर का लगभग 15% प्रदान करता है।
• પાચન અને કબજિયાત માટે.
• કૉલેસ્ટર ને ઘટાડે છે.
• મલ ત્યાગ નિયંત્રણ કરવા માટે.
• વજન ઘટાડવા માં પ્રેરિતરૂપ .
• કબજિયાત માંથી છૂટકારો મેળવવા અને નિયમિતતા જાળવી રાખવામાં મદદ કરે છે.
• મળ ત્યાગ કાર્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત દર્દીઓને મદદરૂપ.
• કોલોસ્ટોમી, ઇલિઓસ્ટોમી, હરસનું દરદ, ગુદા ફિશર, અતિસાર રોગોની સાથે સંકળાયેલ બીમારી માં મદદરૂપ.
Laxcare (ઇસબોલ સાથે) Powder કબજિયાતથી રાહત માટે પાઈસિલિયમ આધારિત કુદરતી રેચક છે. તે IBS (ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ) માટે ઉપયોગી છે. ઇસબોલ જે આયુર્વેદ દ્વારા ભલામણ કરવામાં આવેલ એક અનન્ય છોડ "પ્લાનોવેટ" થી બને છે. સારા સ્વાદ માટે Laxcare (ઇસબોલ સાથે) Powder માં નારંગીનો સ્વાદ છે.
Laxcare Powder ની 5 gms ની એક ચમચી સરેરાશ દૈનિક ફાઇબર ના લગભગ 15% આપે છે.