60 Quantity
Moringa Oleifera (saragava) Capsules
₹ 504 25.00% ₹ 630

252 SV

Highlights

  1. Anti Oxidant Supplement

"AYUSTAM Sargava ext. capsule is a rich source of highly digestive proteins, calcium, iron, Vitamin C, and carotenoids.

It helps to control any kind of chest congestion, coughs and sore throats.

Children will greatly helps to strengthen their bones as it is said to be a great source of Calcium.

It gives a good glow to your skin and face also drumstick is said to be a great blood purifier.

Because of the high calcium, iron, and vitamins, it can be used as a wonderful tonic for infants, growing kids and teens to promote strong and healthy bones.

It is also very beneficial for pregnant women as it can help them to overcome sluggishness of the uterus, ease delivery, and reduce post-delivery complications."


1.     आयुष्‍टम सारगवा सत्‍त कैप्‍सूल अतिपाचक प्रोटीनों, कैल्शियम, आयरन, विटामिन C और कैरेटनॉयड्स का एक समृद्ध स्‍त्रोत है।

यह किसी भी प्रकार के सीने में जमाव, खांसी और गले में खराश को नियंत्रित करने में मदद करता है।

कैल्शियम का एक महान स्‍त्रोत होने के कारण यह बच्‍चों की हडि़्डयों को मजबूत बनाने में बहुत मदद करता है।

यह आपकी त्‍वचा और चेहरे पर अच्‍छा निखार लाता है और ड्रमस्टिक भी रक्‍त शुद्ध करने का एक महान स्‍त्रोत माना जाता है।

अधिक कैल्शियम, आयरन और विटामिन के कारण यह नवजातों, बढ़ते बच्‍चों और युवाओं में मजबूत एवं स्‍वस्‍थ हड्डी के निर्माण हेतु चमत्‍कारी औषधि के रूप में प्रयोग किया जा सकता है।

यह गर्भवती महिलाओं के लिये भी बहुत लाभकारी है क्‍योंकि यह गर्भाशय की सुस्‍ती दूर करने, आसान प्रसव, और प्रसव पश्‍चात समस्‍याओं को कम करने में भी सहायता कर सकता है। 

આયુસ્ટેમ સરગવા એક્ષ્ટ. કેપ્સૂલ અતિ પાચક પ્રોટિન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી અને કેરોટેનોઇડ્સનો સારો સ્ત્રોત છે. 

તે છાતીમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ, કફ અને ગળામાં સોજાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

બાળકોને તેમનાં હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ થશે, કારણ કે તેમાં સારાં પ્રમાણમાં કેલ્શિયમ છે.

તે તમારી ત્વચાને સારી ચકમ આપે છે અને ચહેરાને નરમ, સુંવાળો બનાવે છે, કારણ કે તે રક્તને શુદ્ધ કરે છે.

તેમાં સારાં એવા પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિનમાં હોવાથી તેનો ઉપયોગ નવજાત બાળકો માટે શ્રેષ્ઠ ઔષધ તરીકે થઈ શકે છે, બાળકોનાં વિકાસમાં મદદરૂપ થાય છે તથા તરુણ બાળકોનાં હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. 

તે ગર્ભવતી મહિલાઓ માટે અતિ લાભદાયક પણ છે, કારણ કે તે તેમને ગર્ભાશયની સુસ્તી દૂર કરવામાં, સરળ પ્રસૂતિ માટે અને ડિલિવરી પછીની જટિલતાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.