140 gm
Rose Petals Face & Body Scrub (with Rose Petals) (paraben Free)
₹ 399

Highlights

  1. Rose scrub with real rose petals and rose extracts
  2. Fresh dewy gel texture
  3. Exfoliates dead skin cells
  4. Deep cleansing and purifying properties
  5. Suitable for all skin types

- Rose scrub with real rose petals and rose extracts. - Fresh dewy gel texture. - Exfoliates dead skin cells. - Deep cleansing and purifying properties. - Suitable for all skin types. Aurascen Rose Petals Face & Body Scrub is in a gel consistency which gently clean impurities, dead skin cells and renews skin thereby delaying ageing effects. It has the power to remove accumulated germs and dirt from the face and keep it radiant, young and supple. Rose is a natural brightener, illuminator and cleanser which gives soothing effect on skin while eliminating dead cells and bringing back your natural glow and fairness. It detoxifies skin with its anti-oxidant nature which provides a unique combination of Deep Cleansing and Skin Nourishment. It is a blend of natural ingredients therefore, it is suitable for all skin types and is gentle enough to use it every day.

- असली गुलाब की पंखुड़ियों और गुलाब के अर्क के साथ गुलाब स्क्रब। - ताजा जेल बनावट। - मृत त्वचा कोशिकाओं को एक्सफोलिएट करता है। - गहरी सफाई और शुद्धता के गुणों से भरपूर। - सभी प्रकार की त्वचा के लिए उपयुक्त। ऑरासेन रोज़ पेटल्स फेस एंड बॉडी स्क्रब एक जेल कंसिस्टेंसी में होता है जो अशुद्धियों, मृत त्वचा कोशिकाओं को साफ करता है और त्वचा को नवीनीकृत करता है जिससे उम्र बढ़ने के प्रभाव में देरी होती है। इसमें चेहरे से संचित कीटाणुओं और गंदगी को हटाने और उसे उज्ज्वल, युवा और कोमल रखने की शक्ति है। गुलाब एक प्राकृतिक ब्राइटनर, इल्लुमिनेटर और क्लीन्ज़र है जो मृत कोशिकाओं को खत्म करते हुए और आपकी प्राकृतिक चमक और गोरापन को वापस लाते हुए त्वचा पर सुखदायक प्रभाव देता है। यह अपनी एंटी-ऑक्सीडेंट प्रकृति के साथ त्वचा को डिटॉक्सीफाई करता है जो डीप क्लींजिंग और त्वचा पोषण का एक अनूठा संयोजन प्रदान करता है। यह प्राकृतिक अवयवों का एक मिश्रण है, इसलिए सभी प्रकार की त्वचा के लिए उपयुक्त है और हर दिन इसका उपयोग आपको कोमल परिणाम देगा।

- ગુલાબની પાંખડીઓ અને ગુલાબના અર્ક સાથે ગુલાબ સ્ક્રબ. - ફ્રેશ જેલ ટેક્સચર સાથે. - મૃત ત્વચા કોશિકાઓને એક્સફોલિએટ કરે છે. - ઊંડાઈથી સફાઈ અને ત્વચા શુદ્ધિકરણ કરવાના ગુણધર્મો ધરાવે છે. - બધી ત્વચા પ્રકારો માટે યોગ્ય. ઔરાસેન રોઝ પેટલ્સ ફેસ એન્ડ બોડી સ્ક્રબ એક જેલ ટેક્સચર ધરાવે છે જે અશુદ્ધિઓ, મૃત ત્વચાની કોશિકાઓ સાફ કરે છે અને ત્વચા ને નવીનીકૃત કરે છે જેના કારણે વૃદ્ધાવસ્થા વિલંબિત થાય છે. તે ચહેરામાંથી સંચિત જીવાણુઓ અને ગંદકીને દૂર કરવાની શક્તિ ધરાવે છે અને તેને તેજસ્વી, યુવાન અને ચમકદાર રાખે છે. રોઝ કુદરતી રીતે ત્વચા ને શુદ્ધ કરી તેને ગ્લો આપે છે તે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને તમારી ત્વચાનું કુદરતી ગોરાપણું અને ગ્લો લાવે છે. તે તેની એન્ટિ-ઑક્સિડેન્ટ પ્રકૃતિ સાથે ત્વચાને ડીટોક્સિફાય કરે છે અને ત્વચાને ઊંડાણથી સાફ કરી તેને પોષણ પ્રદાન કરે છે. તે કુદરતી ઘટકોના મિશ્રણથી બનેલ છે, તેથી તે તમામ ત્વચા પ્રકારો માટે યોગ્ય છે અને દરરોજ તેનો ઉપયોગ કરી શકાય છે.