60 Quantity
Skino Care Capsule
₹ 449

Highlights

  1. Tonic for Healthy & Beautiful Skin

A rejuvenating skin tonic that restores a clear, healthy complexion. Ayustam skino care capsules contains active organic ingredients that purify the blood, balance the hormonal system treat skin allergies, blemishes and infections. Our Major Active Ingredients- Bakuchi (Psoralea Corylifolia) extract which acts as blood purifier and controls and cures damages to the skin.It is Anti-Ageing and helps to rejuvenate. Bakuchi cleans your blood of toxins and micro-organisms to get healthy, glowing skin.

Other Ingredient: Manjistha is an effective blood detoxifier, treats skin disorders like hyperpigmentation, scabies, acne and allergies. Manjistha also has antibacterial and anti-inflammatory properties making it a good choice for common skin problems like acne and eczema.

Ayustam Skino Care Capsules जो एक स्पष्ट, स्वस्थ रंग को पुनर्स्थापित करता है। इसके सक्रिय जैविक तत्व रक्त को शुद्ध करते हैं, हार्मोनल प्रणाली को संतुलित करते है, त्वचा की एलर्जी, दोष और संक्रमण का इलाज करते हैं। हमारे मुख्य सक्रिय सामग्री "Bakuchi" (Psoralea corylifolia) अर्क, जो रक्त शुद्ध करनेवाला के रूप मे और त्वचा के नुकसान का इलाज एवं नियंत्रण के का कार्य करता है। यह त्वचा की लिए बुढ़ापा विरोधी (Anti-ageing) है और फिर से जीवंत करने में मदद करता है। Bakuchi -स्वस्थ, चमकती त्वचा पाने के लिए विषाक्त पदार्थों और सूक्ष्म जीवों को आपके रक्त से साफ करता है। अन्य संघटक मांजिस्टा एक प्रभावी रक्त डिटॉक्सिफायर है, त्वचा विकारों जैसे हाइपरपीग्मेंटेशन, खुजली, मुँहासे और एलर्जी का इलाज करता है। मंजीष्ठ में एंटीबैक्टीरियल और दाहक विरोधी गुण भी होते हैं जो मुँहासे और एक्जिमा जैसी सामान्य त्वचा की समस्याओं के लिए एक अच्छा विकल्प बनाते हैं।


Ayutsam Skino Care Capsules જે ત્વચાને સ્પષ્ટ, સ્વસ્થ રંગ માં પુનઃસ્થાપિત કરે છે. તેની સક્રિય જૈવિક તત્વો લોહી શુદ્ધ કરે છે, હોર્મોન્સ સિસ્ટમને સંતુલિત કરે છે તેમજ ત્વચાની એલર્જી, ક્ષતિઓ અને સંક્રમણોને સારવાર રૂપ છે. Skino Care Capsules ની મુખ્ય સક્રિય સામગ્રી "Bakuchi" (Psoralea corylifolia) અર્ક, જે રક્ત શુદ્ધ કરનારની રૂપમાં અને ત્વચા ના નુકશાન ની સારવાર અને નિયંત્રણ માટે કામ કરે છે. તે ત્વચા માટે વૃદ્ધત્વ વિરોધી છે અને ફરી જીવંત કરવા મદદ કરે છે. Bakuchi સ્વસ્થ, ચમકતા ત્વચા માટે, ઝેરી પદાર્થો અને સૂક્ષ્મ જીવો તમારી રક્ત માંથી સાફ કરે છે. અન્ય તત્વ "મન્ઝિસ્ટા" એક અસરકારક "બ્લડ ડિટોક્સિફાયર" છે, ત્વચા ના વિકારો જેમ કે હાઇપરપેગમેન્ટેશન, ખુજલી, ખીલ અને એલ્જીરીની સારવાર કરે છે. મન્ઝિસ્ટા માં એન્ટીબીએક્ટીરીઅલ અને દાહક વિરોધી ગણધર્મ પણ છે જે ખીલ અને ખરજવું જેવી સામાન્ય સમસ્યાઓ માટે ભી સારો વિકલ્પ છે.