200 ML
Smooth & Shine Shampoo (with Keratin Protein)
₹ 159 18.87% ₹ 189

72 SV

Highlights

  1. Enriched With Keratin

"This AURASCEN Shampoo with the goodness of keratin supplies the needed protein to hair, which decreases naturally with time. 

It will determine the thickness, strength and beauty of your hair in the long term.

Another important benefit of keratin shampoo is that it makes combing much easier, especially for people with curly hair.

As the hair is smoother and more elastic it is less likely to form tangles."

1.     यह ऑरासेन शैम्‍पू किरैटिन के गुण के साथ बालों के लिये जरूरी प्रोटीन की आपूर्ति करता है, जो कि समय के साथ प्राकृतिक रूप से घट जाता है।

यह लंबे समय में आपके बालों की मोटाई, मजबूती और सुंदरता निर्धारित करेगा।

किरैटिन शैम्‍पू का अन्‍य महत्‍वपूर्ण लाभ यह है कि यह कंघी करने को बहुत आसान बना देता है, विशेष रूप से घुंघराले वालों वाले लोगों के लिये।

क्‍योंकि जैसे जैसे बाल चिकने और अधिक मुलायम होंगे, तो उनके उलझने की संभावना उतनी ही कम होगी।

કેરાટીનના તત્વો સાથે આ ઔરાસેન શેમ્પૂ વાળ માટે જરૂરી પ્રોટીન પૂરો પાડે છે જે સમયની સાથે ઓછો થઈ ગયો હોય છે.

તે લાંબા ગાળા માટે તમારા વાળ ની જાડાઈ ,મજબુતી અને સુંદરતા નિશ્ચિત કરી આપે છે.કેરાટીનનો એક અગત્યનો લાભ એ છેકે તે વાળને સુંવાળા બનાવે છે જેથી તેમને ઓળવાનું સરળ બની જાય છે.

ખાસ કરીને જેમના વાંકડિયા વાળ છે તેમને આ ખુબ ઉપયોગી છે.વાળ વધુ સુંવાળા અને લચીલા બનતા હોવાથી સહેલાઇથી મરોડી જતા નથી.