Aurascen Turmeric Antiseptic cream contains turmeric and other natural ingredients, is an excellent treatment for cuts, wounds, burns, rashes, sores and fungal skin infections.
Turmeric is an excellent skin softener and restores the natural moisture of your skin. The vitamin A in the oil fights infections. Its astringent properties help heal irritable sores and skin eruptions.
It has an anti-inflammatory, anti-bacterial and anti-fungal properties which useful in treating sores and skin infections.
1. “ऑरासेन राहतप्रद एण्टीसेप्टिक
क्रीम, जिसमें हल्दी और अन्य प्राकृतिक तत्व होते हैं, कटे, घाव, जले, चक्कते,
फोड़ा, और कवकी त्वचा संक्रमण के लिये एक उत्तम उपचार है।
हल्दी सबसे उत्तम त्वचा को कोमल बनाती है और आपकी त्वचा की
प्राकृतिक नमी को पुन: स्थापित करती है। तेल में उपस्थित विटामिन A संक्रमणों से लड़ाई
करता है। इसका एस्ट्रिनजेंट गुण घावों में जलन और त्वचा फटने को ठीक करने में सहायता
करता है।
इसमें गैर-संक्रामक, जीवाणुरोधी और कवकरोधी गुण हैं जो कि घावों और त्वचा
संक्रमणों के उपचार में सहायक हैं।"
ઔરાસેન સૂથીંગ ટરમેરિક એંટીસેપ્ટિક ક્રીમમા હળદર અને અન્ય કુદરતી ઘટકો રહેલા છે જે ઘાવ, જખમ, દાઝેલા, છોલાયેલા તથા અન્ય ફંગલ ચેપ માટે ઉત્તમ સારવાર પુરી પાડે છે.
હળદર ચામડીને કોમળ બનાવે છે
અને તેની કુદરતી આર્દ્રતા જાળવિ રાખે છે. તેલમા રહેલુ વિટામીન-A ઇંફેક્શન સામે લડે
છે. તેના ઔષધીય તત્વો
ચામડીના ચાન્દા અને ખરાબીને દૂર કરે છે.
તેમા એંટી-ઇંફ્લેમેટરી, એંટીબેક્ટેરિયલ અને
એંટીફંગલ તત્વો રહેલા છે જે ચામડીના ચેપની સારવાર મા ખુબ ઉપયોગી છે.